શોધખોળ કરો

પૃથ્વીની ઉંમર કેટલી છે, વેદ પુરાણ અનુસાર કેટલા વર્ષ બાકી છે

What is the age of Earth: જે પૃથ્વી પર અસંખ્ય જીવો રહે છે, તે પૃથ્વી (Earth)ની ઉંમર જાણીને હોશ ઉડી જશે. પૃથ્વીની ઉંમર 100 કરોડ વર્ષ નહીં પરંતુ...

પૃથ્વીની ઉંમર જાણીને હોશ ઉડી જશે

1/6
પૃથ્વી પર દરેક વસ્તુની ઉંમર નિર્ધારિત છે. માણસોને પોતાની, પોતાના પરિવારની અહીં સુધી કે પોતાના પૂર્વજોની પણ જન્મતારીખ યાદ હશે. પરંતુ શું તમે પૃથ્વીની જન્મતારીખ જાણો છો? ચાલો કહીએ છીએ.

2/6
પૃથ્વીની ઉંમર વિશે ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે એક અનુમાન લગાવ્યું કે સમયનો ન તો અંત છે ન આદિ. આવી સ્થિતિમાં પૃથ્વીની ઉંમરને અસંખ્ય બતાવવામાં આવી છે.

3/6
ભારતના વિદ્વાનોએ પોતાના જ્ઞાનના બળ પર બિગ બેંગ જેવી ઘટનાને આધાર માનીને પૃથ્વીની ઉંમર 190 કરોડ વર્ષ બતાવી છે.

4/6
સૌથી સચોટ અંદાજો 20મી સદીની શરૂઆતના સમયમાં લગાવવામાં આવ્યો હતો. જ્યારે રેડિયોમેટ્રિક ડેટિંગનો ઉપયોગ કરીને ક્લેર પેટરસને આકાશમાંથી પડેલા ઉલ્કાપિંડોની તપાસ કરી, જેનાથી એ અંદાજો લગાવવામાં આવ્યો કે પૃથ્વીની ઉંમર 450 કરોડ વર્ષ છે.

5/6
પૃથ્વીની ઉંમર જાણવાનો પ્રયાસ વૈજ્ઞાનિકો ઘણા સમયથી કરી રહ્યા છે. આ અંગે એક સિદ્ધાંત છે કે પૃથ્વીની ઉંમર 450 કરોડ વર્ષ છે. જેમાં 5 કરોડ વર્ષ આગળ પાછળ પણ હોઈ શકે છે.

6/6
હિન્દુ વેદ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી લગભગ 155.52 ટ્રિલિયન માનવ વર્ષ જૂની છે. તેનો કુલ જીવનકાળ 311.04 ટ્રિલિયન માનવ વર્ષ બતાવવામાં આવ્યો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget