શોધખોળ કરો
Vastu Tips For Bathing: દિવસ મુજબ ઘરના પાણીમાં ભેળવો આ વસ્તુઓ, ચમકી ઉઠશે કિસ્મત
મંગળવારે પાણીમાં એક ચમચી મીઠું નાખીને સ્નાન કરવાથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Vastu Tips For Bathing: વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાત દિવસ સુધી પાણીમાં અલગ અલગ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી આપણા ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જાણો દિવસ પ્રમાણે પાણીમાં શું નાખવું અને સ્નાન કરવું?
2/8

સોમવારે પાણીમાં કાચું દૂધ ભેળવીને સ્નાન કરવાથી વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે અને તેનું મન શાંત થાય છે.
Published at : 08 Jun 2025 03:49 PM (IST)
આગળ જુઓ




















