શોધખોળ કરો
Budhwar Upay: બુધવારે કરો આ વસ્તુઓનું દાન, કુંડળીમાં બુધ રહેશે બળવાન
Budhwar Upay: બુધવાર ભગવાન ગણેશ અને ગ્રહ બુધને સમર્પિત છે. કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસ મહત્વપૂર્ણ છે. આ દિવસે સરળ ઉપાયો અપનાવીને તમે તમારી કુંડળીમાં બુધને મજબૂત બનાવી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત છે. જો બુધવારની વાત કરીએ તો આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ બુધ ગ્રહને પણ સમર્પિત છે. બુધને બુદ્ધિ, એકાગ્રતા, વાણી, સૌંદર્ય, ત્વચા અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે.
2/6

જો કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને આર્થિક બાબતોમાં સફળતા મળે છે અને ઘણી સમસ્યાઓથી દૂર રહે છે. જો તમે કુંડળીમાં બુધ ગ્રહને બળવાન બનાવવા માંગો છો તો બુધવારે આ કામ કરવાની સાથે સાથે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો.
Published at : 06 Dec 2023 06:34 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















