શોધખોળ કરો
એક મહિના સુધી ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ, અમદાવાદમાં બનાવાયું પ્રમુખસ્વામી નગર, જુઓ 10 અદભૂત તસવીરો
પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવની અમદાવાદમાં તડામાર તૈયારી ચાલી રહી છે. અમદાવાદના ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે.
પ્રમુખસ્વામી નગર
1/11

પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવની અમદાવાદમાં તડામાર તૈયારી ચાલી રહી છે. અમદાવાદના ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે.
2/11

વડાપ્રધાન મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે. આ મહોત્સવ 14 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
Published at : 11 Dec 2022 11:09 AM (IST)
આગળ જુઓ