શોધખોળ કરો
સપનામાં જો આ 7 વસ્તુઓ દેખાય તો મનાય છે અપશુકન, જીવનમાં બની શકે છે આવી અશુભ ઘટના
સ્વપ્ન આપે છે સંકેત
1/7

ઊંધમાં સપના જોવા સ્વાભાવિક વાત છે. પરંતુ શુ આપ જાણો છો કેટલાક સપના અપશુકનના સંકેત આપે છે. સપનામાં મળતા કેટલાક સંકેત અશુભ સાબિત થઇ શકે છે. કેવા છે આ સંકેત જાણીએ..
2/7

જો આપને સપનામાં બિલ્લી દેખાય તો તે અશુભ સંકેત છે. બિલ્લી સંબંધમાં દગાનો સંકેત આપે છે.
Published at : 11 Apr 2021 04:54 PM (IST)
આગળ જુઓ




















