શોધખોળ કરો

Diwali 2023: 24 લાખ દીવાથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, સરયુ કાંઠે ઉજવાયો ભવ્ય દીપોત્સવ, જુઓ તસવીરો

Ayodhya Deepotsava: આજે દેશભરમાં ધામધૂમથી દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શનિવારે સાંજે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયુ નદી પરના 51 ઘાટો ઉપર 24 લાખ દીવડા પ્રકટાવવામાં આવ્યા હતા.

અયોધ્યાનો સરયુ કાંઠો દીવાઓથી ઝગમગ્યો

1/6
આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના રાજદૂતો, અને ઉચ્ચાયુક્તો ઉપસ્થિત રહ્યા હતા.

2/6
આ 24 લાખ દીપક પ્રકટાવી ફરી એકવાર અયોધ્યામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કરશે. ગત વર્ષે પણ 15.76 લાખ દીપક સરયુના તટે પ્રકટાવાતાં તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.

3/6
અયોધ્યામાં રામ કી પૌરી પાસે સાંજે 5.30 કલાકે દીવા પ્રગટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દીવા પ્રગટાવવા માટે 2100 સ્વયંસેવકોની મદદ લેવામાં આવી હતી.

4/6
સૌપ્રથમ તે તપાસવામાં આવ્યું કે કોઈ દીવા તૂટી ગયા છે કે કેમ, જે તૂટી ગયા હતા તેને બદલવામાં આવ્યા હતા અને પછી તેમાં જ્યોત ઉમેરવામાં આવી હતી. આ પછી એક પછી એક દીવા પ્રગટાવવામાં આવ્યા. બધા દીવા પ્રગટાવ્યા પછી ઘાટનો નજારો અદ્ભુત જોવા મળ્યો હતો.

5/6
સાંજે 6.30 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દરેક ઘાટના દીવા પ્રગટ્યા બાદ ડ્રોનની મદદથી દીવાઓની ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.. સીએમ યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી દર વર્ષે દીપોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની સાતમી આવૃત્તિ  હતી.

6/6
રોશનીના પર્વ પહેલા અયોધ્યા શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને લેસર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget