શોધખોળ કરો
In Photos: દેવ દિવાળી પર રોશનીથી ઝગમગી ઉઠ્યા કાશી, મથુરા અને હરિદ્વારના ઘાટ, જુઓ તસવીરો
Kartik Poornima: સોમવારે કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વારાણસી, મથુરા અને હરિદ્વારમાં ભવ્ય નજારો જોવા મળ્યો છે.
દેવ દિવાળી
1/10

સોમવારે કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવની નગરી કાશીમાં દેવ દિવાળીનું સંપૂર્ણ ઉમંગ અને ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
2/10

વારાણસીમાં ગંગાના કિનારે 84 ઘાટ પર 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જનભાગીદારીથી લોકોએ શહેરમાં લગભગ 11 લાખ દીવા પ્રગટાવ્યા.
Published at : 08 Nov 2022 08:57 AM (IST)
આગળ જુઓ





















