રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પ્રેમથી બહેનને ગિફ્ટ આપે છે. સુરતમાં રક્ષાબંધન પર એક વેપારીએ હીરાની રાખડી બનાવી છે. (તસવીર સૌજન્યઃ ANI)
2/4
રક્ષાબંધનના તહેવાર પહેલા ડાયમંડ સિટી સુરતમાં હીરાની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. (તસવીર સૌજન્યઃ ANI)
3/4
આ રાખડીઓની કિંમત 3,000 થી 8,000 રૂપિયા જેટલી છે. (તસવીર સૌજન્યઃ ANI)
4/4
રાખડી બનાવનારા બિઝનેસમેન રજનીકાંત ચાંચડે કહ્યું, અમે ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી છે જે રિસાઇકલ સોનાથી બનેલી છે અને હીરાનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. (તસવીર સૌજન્યઃ ANI)