શોધખોળ કરો
Annakoot: સોલા ભાગવત ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ, જુઓ તસવીરો
Annakoot: સોલા ભાગવત ખાતે ગોવર્ધનપૂજા અને રસરાજ પ્રભુનો અન્નકૂટ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખુબ જ ઉત્સાહથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને ઠાકોરજીના આ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.
સોલા ભાગવતમાં ઠાકોરજીના અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો
1/7

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો.
2/7

આ પ્રંસગની યાદગીરી નિમિતે સોલા ભાગવત ખાતે ગોવર્ધનપૂજા અને રસરાજ પ્રભુનો અન્નકૂટ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખુબ જ ઉત્સાહથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને ઠાકોરજીના આ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.
Published at : 22 Nov 2022 10:18 AM (IST)
આગળ જુઓ




















