શોધખોળ કરો
Rishabh Pant: પંતની ઝડપી રિકવરી માટે સૂર્યકુમાર યાદવ સહિત ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ કરી મહાકાલની ભસ્મ આરતી, જુઓ તસવીરો
Mahakaleshwar Temple: ટીમ ઈન્ડિયા આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ વન ડે રમશે. 3 મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
મહાકાલની ભસ્મ આરતી
1/7

ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ગયા હતા.
2/7

આ ક્રિકેટરોએ અહીં બાબા મહાકાલની ભસ્મ આરતી કરી હતી.
3/7

ભગવાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતીના દર્શન કર્યા બાદ ત્રણેયએ મહાકાલનો જળ અભિષેક કર્યો હતો
4/7

આ સમયે ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા.
5/7

ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે ધોતી પહેરી હતી.
6/7

ક્રિકેટર સૂર્યકુમાર યાદવે કહ્યું, અમે રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેનું પુનરાગમન અમારા માટે ખૂબ મહત્વનું છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ ANI
Published at : 23 Jan 2023 09:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
