શોધખોળ કરો

મંગળવારે આ વસ્તુઓની ખરીદી ન કરો, મંગળ દોષથી બચવા શોપિંગ લિસ્ટથી હટાવો આ વસ્તુ

મંગળવારે આ વસ્તુઓની ખરીદી ન કરો

1/7
મંગળવાર ભગવાન હનુમાનની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. મંગળવારનો દિવસ મંગળ દોષ દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ અને ભગવાન હનુમાન સાથે સંકળાયેલ હોવાથી મંગળવારનો દિવસ ઉર્જા, હિંમત, પૃથ્વી, રક્ત અને અગ્નિ તત્વો સાથે સંકળાયેલ છે.

2/7
એવું માનવામાં આવે છે કે મંગળવારે કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. જો તમે મંગળવારે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારી ખરીદીની યાદીમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી જરુરી છે.  ચાલો જાણીએ કે મંગળવારે ખરીદેલી કઈ વસ્તુઓ મુશ્કેલીઓ અને મંગળ દોષ વધારી શકે છે.

3/7
કાળા કપડાં - કાળા કપડાં મંગળવારે ભૂલથી પણ ન ખરીદવા જોઈએ. માત્ર ખરીદી જ નહીં, પરંતુ મંગળવારે કાળા કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. મંગળવારે કાળા કપડાં ખરીદવાથી જીવન પર અશુભ અસર પડે છે અને અનિચ્છનીય સમસ્યાઓ થઈ શકે છે.

4/7
કાચની વસ્તુઓ - જો તમે મંગળવારે ખરીદી કરવા જઈ રહ્યા છો તો કાચ અથવા અરીસાની વસ્તુઓ ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે મંગળવારે કાચના વાસણો ખરીદવાથી ધનની ખોટ થાય છે અને નાણાકીય પરિસ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

5/7
જમીન કે મિલકત - મંગળ ગ્રહને ભૂમિનો ગ્રહ માનવામાં આવે છે, પરંતુ મંગળવારે જમીન, ઘર કે જમીનનો પ્લોટ ખરીદવાનું ટાળવું જોઈએ. આનાથી વિવાદો કે કાનૂની અવરોધોનું જોખમ વધી શકે છે. વધુમાં, મંગળવારે કોઈ પણ શિલાન્યાસ સમારોહ કે બાંધકામ કાર્ય શરૂ ન કરવું જોઈએ.

6/7
તીક્ષ્ણ વસ્તુઓ અને વાસણો - મંગળવારે છરી, કાતર અને તલવાર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આનાથી સંબંધોમાં તણાવ કે વિખવાદ વધી શકે છે. ઉપરાંત, આ દિવસે લોખંડ કે સ્ટીલ જેવી ધાતુઓથી બનેલા વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ.

7/7
કોસ્મેટિક વસ્તુઓ - પરિણીત મહિલાઓએ મંગળવારે તેમના લગ્ન જીવનને લગતા સૌંદર્ય પ્રસાધનો અથવા એસેસરીઝ ખરીદવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ વૈવાહિક જીવન માટે અશુભ માનવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget