શોધખોળ કરો
Shrawan 2022: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબાઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન, જુઓ તસવીરો
Shrawan 2022: હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન-પૂજાનો અનોખો મહિમા છે.
સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરતાં પરષોત્તમ રૂપાલા
1/5

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબાઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે આગેવાનો પણ જોડાયા હતા.
2/5

સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.
Published at : 09 Aug 2022 12:26 PM (IST)
આગળ જુઓ





















