શોધખોળ કરો
Sarangpur Photos: સાળંગપુરમાં દિવ્ય શણગાર, આજે ધનુર્માસ નિમિત્તે દાદાને વૈદિક ગ્રંથોથી સજાવાયા, ભક્તોની જામી ભીડ
ધનુર્માસ નિમિત્તે આજે સાળંગપુર હનુમાનજી દાદાને વૈદિક ગ્રંથોના દર્શન સાથે કરાયો દિવ્ય શણગાર
તસવીર
1/6

Sarangpur Hanumanji Mandir: ભારતભરમાં અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે, હિન્દુ ધર્મ અને ધાર્મિક અને વૈદિક રીતે ધનુર્માસનો ખુબ જ મહિમા છે, હાલમાં દિવસોમાં ગુજરાતમાં પણ ઠેર ઠેર મંદિરોમાં ધનુર્માસના ખાસ દર્શન થઇ રહ્યાં છે.
2/6

આ સિલસિલામાં આજે પવિત્ર ધામ શ્રી કષ્ટભંજનદેવ દાદા હનુમાનજીના મંદિર સાળંગપુરમાં દિવ્ય શણગાર અને વૈદિક ગ્રંથોના દર્શન કરાવવામાં આવ્યા હતા. જુઓ અહીં તસવીરોમાં..
Published at : 30 Dec 2023 12:26 PM (IST)
આગળ જુઓ





















