શોધખોળ કરો
Vastu Tips: સીડી નીચે ન હોવી જોઈએ આ વસ્તુઓ, ઘર પર તૂટી પડશે મુસીબતોનો પહાડ
Home Vastu Tips: ઘણી પરંપરાગત માન્યતાઓ અનુસાર, દરેક ઘરમાં એક પ્રકારની ઉર્જા હોય છે અને તે ઘરમાં રહેતા પરિવાર માટે તે ઉર્જાને હકારાત્મક અને સંતોષકારક કેવી રીતે બનાવવી તે વાસ્તુ નક્કી કરે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/9

જો તમે સ્વતંત્ર ઘર બનાવી રહ્યા છો અથવા તમારા ફ્લેટની અંદર સીડીઓ છે, તો સીડી સંબંધિત વાસ્તુ ઉપાયો તમારા ઘરમાં સંતુલન લાવી શકે છે. જો સીડીઓમાં વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો તે તમારા જીવનમાં પ્રગતિનું કારણ બની શકે છે.
2/9

જો તેમ ન થાય તો ક્યારેક મુસીબતોનો પહાડ પણ તુટી પડે છે. ઘણી વખત લોકો સીડીની નીચે આવી વસ્તુઓ બનાવે છે, જે વાસ્તુ દોષ બની જાય છે. આ કારણે લોકોને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે.
Published at : 23 Jun 2023 01:07 PM (IST)
આગળ જુઓ





















