શોધખોળ કરો

Chand And Eid Ul Fitr: ઇદનું ચાંદ સાથે શું છે કનેકશન, જાણો મુસ્લિમને કેમ રહે છે દિદારનો ઇંતેજાર

Chand And Eid Ul Fitr: ઈદની ઉજવણી સૈવેયા વિના અધુરી છે પરંતુ શું તમે જાણો છો કે ઈદ અને ચાંદનું કનેકશન શું છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
Chand And Eid Ul Fitr: 30 દિવસના ઉપવાસ  બાદ  ઈદ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એકવાર ઈદ ઉલ ફિત્ર પર અને એકવાર ઈદ ઉલ જુહા પર. ઈદ ઉલ ફિત્રને સરળ રીતે ઈદ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈદ અને ચાંદ વચ્ચે શું સંબંધ છે? આખરે ચાંદ જોઈને જ ઈદ શા માટે મનાવીએ છીએ? ચાલો તમને જણાવીએ.

2/8
આ વર્ષે ઈદ 31 માર્ચ એટલે કે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસે, નવા કપડાં ખરીદવામાં આવે છે અને મિત્રો અને સંબંધીઓને ભેટ આપવામાં આવે છે અને સેવૈયા પીરસવામાં આવે છે

3/8
આ દિવસે દરેક વ્યક્તિ તમામ પરસ્પર મતભેદોનો અંત લાવે છે અને એક નવો દિવસ અને નવા સંબંધોની શરૂઆત કરે છે. ઇદની સવારે જાગીને નમાજ સાથે પરિવારની સુખ શાંતિ માટે દુવા કરવામાં આવે છે.

4/8
ઈદ અને ચંદ્રની વાત કરીએ તો, ઈદ ઉર્દૂ કેલેન્ડર હિજરી અનુસાર ઉજવવામાં આવે છે. આ કેલેન્ડરનો 9મો મહિનો રમઝાન છે.

5/8
આ પછી, દસમો મહિનો શવ્વાલ શરૂ થાય છે, જેની પ્રથમ તારીખે ઈદ મનાવવામાં આવે છે. અહીં દર મહિનાની શરૂઆત ચંદ્રના દર્શનથી થાય છે.

6/8
જ્યારે  ચંદ્ર દેખાય છે ત્યારે નવો મહિનો શરૂ થાય છે. હિજરી સંવત એ ચંદ્ર પર આધારિત કેલેન્ડર છે.

7/8
હિજરી કેલેન્ડરની શરૂઆત ઇસ્લામની એક પ્રખ્યાત ઐતિહાસિક ઘટના માનવામાં આવે છે, જ્યારે હઝરત મુહમ્મદ મક્કા શહેરથી મદીનામાં સ્થળાંતર કરીને આવ્યા હતા.

8/8
આ કેલેન્ડર મુજબ જો મહિનાનો પહેલો ચાંદ ન દેખાય તો એવું માનવામાં આવે છે કે રમઝાન મહિનાના અંતમાં થોડું અંતર હોય છે અને બીજા દિવસે ઈદ મનાવવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો

NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

Embed widget