શોધખોળ કરો
Jupiter Retrograde: 4 સપ્ટેમ્બરે મેષ રાશિમાં ગુરૂ થશે વક્રી, જાણો આપની રાશિ પર શું થશે અસર
ગુરૂ મેષ રાશિમાં 4 સપ્ટેમ્બરે એટલે કે કાલે વક્રી થશે. જેની રાશિના જાતકના જીવન પર શું અસર થશે જાણીએ.
![ગુરૂ મેષ રાશિમાં 4 સપ્ટેમ્બરે એટલે કે કાલે વક્રી થશે. જેની રાશિના જાતકના જીવન પર શું અસર થશે જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/9fe49a7825278c24abdff97497932d3b169371067727781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/13
![Jupiter Retrograde: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ વ્યક્તિના જીવનમાં સુખ, સૌભાગ્ય અને કીર્તિના પરિબળોને અસર કરે છે. ગુરૂ મેષ રાશિમાં 4 સપ્ટેમ્બરે એટલે કે કાલે વક્રી થશે. જેની રાશિના જાતકના જીવન પર શું અસર થશે જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/3ff382cb4caa8efd434d86091a369356ab2cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jupiter Retrograde: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ વ્યક્તિના જીવનમાં સુખ, સૌભાગ્ય અને કીર્તિના પરિબળોને અસર કરે છે. ગુરૂ મેષ રાશિમાં 4 સપ્ટેમ્બરે એટલે કે કાલે વક્રી થશે. જેની રાશિના જાતકના જીવન પર શું અસર થશે જાણીએ.
2/13
![મેષ- કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે.આર્થિક સમસ્યાઓ દૂર થશે.વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/a017e0caf9119cc47e6729799c0161ba22cc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેષ- કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે.આર્થિક સમસ્યાઓ દૂર થશે.વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
3/13
![વૃષભ- અચાનક ધનલાભના સંકેતો છે, પ્રયાસ કરો.વાદ-વિવાદથી દૂર રહો. વેપાર માટે સમય શુભ રહી શકે છે. પારિવારિક જીવનમાં તમે આનંદનો અનુભવ કરશો. નાણાકીય બાબત સામાન્ય રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/11f5315d0fdebb3df4e4554339df02f283397.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃષભ- અચાનક ધનલાભના સંકેતો છે, પ્રયાસ કરો.વાદ-વિવાદથી દૂર રહો. વેપાર માટે સમય શુભ રહી શકે છે. પારિવારિક જીવનમાં તમે આનંદનો અનુભવ કરશો. નાણાકીય બાબત સામાન્ય રહેશે.
4/13
![મિથુનઃ- શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ બની શકે છે. ધીરજથી કામ લેવાનો આ સમય છે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમયે સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/9c3c0da200c92b4703ae40246d591184d6dc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિથુનઃ- શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ બની શકે છે. ધીરજથી કામ લેવાનો આ સમય છે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમયે સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.
5/13
![કર્કઃ- તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કોઈપણ કામ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો. આર્થિક લાભ થઈ શકે છે, પરંતુ વધુ ખર્ચ ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/c05049e7cad7c646280ae12cfc7b66821ac2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્કઃ- તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કોઈપણ કામ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો. આર્થિક લાભ થઈ શકે છે, પરંતુ વધુ ખર્ચ ન કરો.
6/13
![સિંહ- તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં કોઈના પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/664ae8c982121da3fca221a419faff925fb9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંહ- તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં કોઈના પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવો.
7/13
![કન્યા - આ સમયે તમે તમારા શત્રુઓ પર પ્રભુત્વ મેળવશો.તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/6bc212592ea2714988d0487e207dad58f22c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કન્યા - આ સમયે તમે તમારા શત્રુઓ પર પ્રભુત્વ મેળવશો.તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
8/13
![તુલા- આર્થિક બાજુ નબળી રહી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.નાણા વ્યવહાર કરશો નહીં. રોકાણ માટે સમય શુભ નથી આ સમયે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/10679153688a7652fe1cc7d9f9040ddd15f10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલા- આર્થિક બાજુ નબળી રહી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.નાણા વ્યવહાર કરશો નહીં. રોકાણ માટે સમય શુભ નથી આ સમયે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે.
9/13
![વૃશ્ચિક- આર્થિક પાસું મજબૂત રહેશે.વાદ-વિવાદથી દૂર રહેવાનો સમય છે. નવું વાહન કે મકાન ખરીદી શકો છો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/3955b0cbeeb7b17e165186d46f3b3cce93ca0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃશ્ચિક- આર્થિક પાસું મજબૂત રહેશે.વાદ-વિવાદથી દૂર રહેવાનો સમય છે. નવું વાહન કે મકાન ખરીદી શકો છો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે.
10/13
![ધન - પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે. તમારે જીવનમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમયે ધીરજ રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/c2f584782065b2b275beb3af5d1ead1945b4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધન - પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે. તમારે જીવનમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમયે ધીરજ રાખો.
11/13
![મકર - તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પારિવારિક જીવનમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/55a252d52e4c2284b957d2014baf631621999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મકર - તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પારિવારિક જીવનમાં પણ તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
12/13
![કુંભ- બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે વિચારો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. માન-સન્માન અને પદમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય બાબત સામાન્ય રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/bd220e96119f11ccc92096940b1946ae142cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંભ- બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે વિચારો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. માન-સન્માન અને પદમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય બાબત સામાન્ય રહેશે.
13/13
![મીનઃ- આ સમયે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પૈસા સમજી વિચારીને ખર્ચોશો તો આગળ જતાં મુશ્કેલી નહિ આવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/dda699da56c2c60c84a2c1169638cff51cc41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીનઃ- આ સમયે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પૈસા સમજી વિચારીને ખર્ચોશો તો આગળ જતાં મુશ્કેલી નહિ આવે.
Published at : 03 Sep 2023 08:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)