શોધખોળ કરો
Tarot Card Reading 15 may 2024: ચતુર્થ દશમ યોગના કારણે મિથુન સહિત આ રાશિના જાતકનો થશે ભાગ્યોદય, જાણો ટેરોટ કાર્ડથી રાશિફળ
બુધવાર, 15 મે, બુધ અને ચંદ્ર એક બીજાથી ચોથા અને દસમા ભાવમાં રહેવાથી ચતુર્થ દશમ યોગ રચવા જઈ રહ્યા છે.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

Tarot Card Reading 15 may 2024: ચતુર્થ દશમ યોગના કારણે મિથુન સહિત આ રાશિના જાતકનો થશે ભાગ્યોદય, જાણો ટેરોટ કાર્ડથી રાશિફળ
2/7

ટેરોટ કાર્ડની ગણતરી મુજબ, મેષ રાશિના લોકોએ તેમની વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે સમજી-વિચારીને બોલો અને તમારા શબ્દોથી કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો, જો તમે તમારા શબ્દો પર નિયંત્રણ નહીં રાખો તો તમે સારી તકો ગુમાવી શકો છો.
Published at : 15 May 2024 07:26 AM (IST)
આગળ જુઓ