શોધખોળ કરો
Tarot Card Weekly Horoscope: એપ્રિલનું પહેલું સપ્તાહ કઇ રાશિના જાતક માટે કવું નિવડશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Tarot Card Weekly Horoscope: 1 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે શુભ નિવડશે અને કઇ રાશિના જાતકે સાવધાન રહેવું પડશે, જાણીએ ટેરોટ કાર્ડ રાશિથી સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ -મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્રિત રહેશે. આ અઠવાડિયે તમે તમારા કામમાં થોડો વિલંબ અનુભવી શકો છો. ઉપરાંત, આ અઠવાડિયે તમારે જીવનમાં થોડા વ્યવહારુ બનવાનો પ્રયાસ કરવો પડશે. આ અઠવાડિયે તમને સ્વાસ્થ્ય અને નાણાકીય લાભમાં સુધારો જોવા મળી શકે છે.
2/12

વૃષભ -ટેરોટ કાર્ડ્સ જણાવે છે કે, વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલ રહેવાનું છે. આ અઠવાડિયે તમારે કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો પડશે. પરિવારના સભ્યો સાથે કોઈપણ ગંભીર વિષય પર ચર્ચા કરવાનું ટાળો.
Published at : 29 Mar 2025 08:10 AM (IST)
આગળ જુઓ





















