શોધખોળ કરો
Morning Tips: સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન કરો આ કામ, લક્ષ્મીજી થશે ગુસ્સે, નહીં મળે સફળતા
Morning Tips: ઘણીવાર જાણ્યે-અજાણ્યે સવારે ઉઠ્યા પછી આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી આખો દિવસ તો બગડે જ છે પરંતુ માતા લક્ષ્મી નારાજ પણ થાય છે. જીવન અનેક પરેશાનીઓથી ઘેરાયેલું છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

જે ઘરમાં સવારથી ઝઘડો, તકરાર અને વિવાદ થતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો. જ્યાં પરિવારમાં સુમેળ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સવારે ઉઠ્યા પછી મનને શાંત રાખો, ગુસ્સો ન કરો.
2/7

ઉત્તર દિશાના પ્રમુખ દેવતા કુબેર છે અને ધનની દેવી લક્ષ્મી છે. સવારે ઉઠ્યા પછી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, જે ઘર સાફ નથી કરતા, ખાસ કરીને જો આ દિશામાં ગંદકી હોય તો. જેના કારણે સાધકને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
Published at : 18 Nov 2022 07:01 AM (IST)
આગળ જુઓ




















