શોધખોળ કરો
Navratri 2022: નવરાત્રીની પહેલી રાત્રે અમદાવાદ, સુરતમાં જામ્યો ગરબાનો રંગ, જુઓ શાનદાર તસવીરો
કોરોનાના 2 વર્ષ બાદ પાર્ટી પ્લોટ ગરબા માટે ખુલતાં ખેલૈયાઓની આતુરતાનો અંત આવતા પગમાં તાન પહેલીને ગરબે ઘૂમ્યા જુઓ તસવીરો
![કોરોનાના 2 વર્ષ બાદ પાર્ટી પ્લોટ ગરબા માટે ખુલતાં ખેલૈયાઓની આતુરતાનો અંત આવતા પગમાં તાન પહેલીને ગરબે ઘૂમ્યા જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/a66faa7de37c6cf705ce72cd8e0707ca166424764380081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રીની પ્રથમ રાતની તસવીરો
1/11
![2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી થતાં ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયા મનમૂકીને રમ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/777e2939a949c8b0661c9b4d1880efeddd3ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી થતાં ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયા મનમૂકીને રમ્યાં
2/11
![નવરાત્રીમાં પ્રથમ રાત્રે ખૈલેયાએ ગરબાની રમઝટ બોલાવી, તાલીના તાલે સહેલી સંગ ઘૂમતી ગૌરીઓ સંગ પહેલા નોરતે જ માહોલ જામ્યો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5a658ce8be915bef226666c885affdb5b00f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રીમાં પ્રથમ રાત્રે ખૈલેયાએ ગરબાની રમઝટ બોલાવી, તાલીના તાલે સહેલી સંગ ઘૂમતી ગૌરીઓ સંગ પહેલા નોરતે જ માહોલ જામ્યો હતો
3/11
![કોરોનાના 2 વર્ષ બાદ આતુરતાથી નોરતાની રાહ જતાં ખેૈલેયાનો રાહનો આખરે અંત આવ્યો પહેલા નોરતે જ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં જનમેદની ઉમટી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/ddef81789fd69ec91224ee988c89e646853f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોનાના 2 વર્ષ બાદ આતુરતાથી નોરતાની રાહ જતાં ખેૈલેયાનો રાહનો આખરે અંત આવ્યો પહેલા નોરતે જ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં જનમેદની ઉમટી હતી.
4/11
![ટ્રેડિશનલ પરિધાન સાથે જુદા જુદા અર્વાચીન સ્ટેપ સાથે ખૈલૈયાઓએ મનમૂકીને ગરબાની મોજ માણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/4b8133f6290d0365d5ff9eef492da40cabeeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેડિશનલ પરિધાન સાથે જુદા જુદા અર્વાચીન સ્ટેપ સાથે ખૈલૈયાઓએ મનમૂકીને ગરબાની મોજ માણી
5/11
![નોરતાની પહેલી રાતે ગરબાનો રંગ જામ્યો હતો. ખેલૈયા પગમાં તાન પહેરીને ગરબે ઘૂમ્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/012393d309fa19febf48e894821107946e1bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરતાની પહેલી રાતે ગરબાનો રંગ જામ્યો હતો. ખેલૈયા પગમાં તાન પહેરીને ગરબે ઘૂમ્યાં હતા.
6/11
![પહેલા નોરતે પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમ્યાં હતા.બે તાલી, ત્રણ તાલી સાથે અર્વાચીન ગરબાનો રંગ જામ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5b835930cd57e68f066716c43d079eefd0dd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલા નોરતે પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમ્યાં હતા.બે તાલી, ત્રણ તાલી સાથે અર્વાચીન ગરબાનો રંગ જામ્યો હતો.
7/11
![બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો અવસર મળતાં ખેલાડીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. અનોખી અદા અને છટામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5d5ff41b354a2fe1f57944284b8d91d79c073.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો અવસર મળતાં ખેલાડીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. અનોખી અદા અને છટામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
8/11
![અર્વાચીન ગરબાની રંગતમાં ખૈલૈયા ગુલતાન થયા હતા. નવરાત્રીના પહેલા નોરતે રાસ ગરબાની જમાવટ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/0499ae91a5dc3b2c7fb3295134c3e0e5529a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્વાચીન ગરબાની રંગતમાં ખૈલૈયા ગુલતાન થયા હતા. નવરાત્રીના પહેલા નોરતે રાસ ગરબાની જમાવટ જોવા મળી હતી.
9/11
![તાન પહેરીને સંગીત સાથે ખેલૈયા રાસના રંગમાં તરબોળ થયા હતા. ખેલૈયાની અનોખી છટા અને સ્ટાઇલની તસવીરો કેમેરામાં કંડારાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5d3e3c568e054682783d9a72280c8c8f69a4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાન પહેરીને સંગીત સાથે ખેલૈયા રાસના રંગમાં તરબોળ થયા હતા. ખેલૈયાની અનોખી છટા અને સ્ટાઇલની તસવીરો કેમેરામાં કંડારાય.
10/11
![બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો મોકો મળતાં ખેલાયામાં રાસ રમવાનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/5bb841e8fb7c3f215153007391dff9a464095.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો મોકો મળતાં ખેલાયામાં રાસ રમવાનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો.
11/11
![પહેલા નોરતે રાસ-ગરબાથી માની આરાધના કરતા ખેલૈયાઓએ તાલીના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/6291ec1a55b1b979ad30753e3a8b53aee2074.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલા નોરતે રાસ-ગરબાથી માની આરાધના કરતા ખેલૈયાઓએ તાલીના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી
Published at : 27 Sep 2022 09:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગેજેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)