શોધખોળ કરો
October Grah Gochar 2024: ઓક્ટોબરમાં ચાર ગ્રહોનું ગોચર, આ ત્રણ રાશિના જાતકને કરાવશે ધન લાભ
October Grah gochar 2024: ઓક્ટોબર 2024માં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધની રાશિમાં ફેરફાર થશે. આ મહિનો કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ અને સફળતા લાવશે, સાથે જ તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે.
પ્રતીકાત્મક તસવીર
1/7

October Grah gochar 2024: ઓક્ટોબર 2024માં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધની રાશિમાં ફેરફાર થશે. આ મહિનો કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ અને સફળતા લાવશે, સાથે જ તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે.
2/7

બુધ 10 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 11:25 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિ શુક્રની રાશિ છે.
Published at : 29 Sep 2024 08:48 AM (IST)
આગળ જુઓ