શોધખોળ કરો
Grah Gochar 2024: મિથુન રાશિમાં શું થવાનું છે, કેરિયર અને પૈસાની દ્રષ્ટિએ કેવા પરિણામ આવશે
12 જૂનથી મિથુન રાશિમાં ગ્રહોની રમત શરૂ થવા જઈ રહી છે. મિથુન રાશિમાં એક પછી એક મોટા સંક્રમણ થવાના છે. ચાલો જાણીએ કે આ સંક્રમણથી કઇ રાશિના જાતકોને કરિયર અને પૈસામાં ફાયદો થશે.
ગ્રહ ગોચર 2024 ( તસવીર - સોશિયલ મીડિયા )
1/6

બુધની રાશિ મિથુન રાશિમાં જૂનના બીજા સપ્તાહમાં મોટી હલચલ થવા જઈ રહી છે. મિથુન રાશિમાં ગ્રહોનું સંક્રમણ 4 દિવસ સુધી ચાલશે. દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પછી એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે.
2/6

શુક્ર બુધવાર, 12 જૂન, 2024 ના રોજ સાંજે 6.37 કલાકે બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બે દિવસ પછી 14 જૂને બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં બુધનું ગોચર શુક્રવારે રાત્રે 11.09 મિનિટે થશે.
Published at : 12 Jun 2024 11:44 AM (IST)
આગળ જુઓ





















