શોધખોળ કરો

Ram Navami 2023:રામ નવમી માર્ચમાં ક્યારે, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને સુખ સમૃદ્ધિ માટેના સચોટ ઉપાય

દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

માર્ચમાં રામનવમી ક્યારે?

1/7
Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે. શું તમે જાણો છો કે આ વર્ષે રામલલાનો જન્મદિવસ ક્યારે છે?

2/7
આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.

3/7
પંચાંગ અનુસાર, ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ, 2023 ના રોજ રાત્રે 09.07 વાગ્યે શરૂ થશે અને નવમી તિથિ 30 માર્ચ, 2023 ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થશે.

4/7
રામ નવમીના રોજ રામ લાલાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આ દિવસે રામ લ્લાની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વખતે, 30 માર્ચ, 2023 ના રોજ, સવારે 11:17 થી 01:46 સુધી, શ્રીરામ જન્મોત્સવ પર પૂજા માટેનો શુભ સમય છે.

5/7
આ વર્ષની રામનવમી પર 4 શુભ યોગો ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનું સંયોજન થઈ રહ્યું છે. ગુરુ પુષ્ય યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય વ્યક્તિને સફળતા અપાવે છે.

6/7
એવું માનવામાં આવે છે કે, રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાથી દરેક સંકટનો નાશ થાય છે. સાધકને કીર્તિ અને યશ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

7/7
એવું કહેવાય છે કે, જે લોકો રામ નવમી પર રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરે છે તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. કુટુંબ ક્યારેય દુષ્ટ શક્તિઓથી પ્રભાવિત થતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે  બંપર ધન લાભ

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Embed widget