શોધખોળ કરો

Weekly Tarot Horoscope: આગામી સપ્તાહ તુલાથી મીન આ 6 રાશિના જાતક માટે કેવુ નિવડશે, જાણો ટેરોટ કાર્ડ અનુસાર રાશિફળ

ટેરોટ કાર્ડ મુજબ 11 થી 17 ડિસેમ્બરનું સપ્તાહ કેવું રહેશે જાણીએ તુલાથી મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
ટેરોટ કાર્ડ મુજબ 11 થી 17 ડિસેમ્બરનું સપ્તાહ કેવું રહેશે જાણીએ તુલાથી મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ
ટેરોટ કાર્ડ મુજબ 11 થી 17 ડિસેમ્બરનું સપ્તાહ કેવું રહેશે જાણીએ તુલાથી મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ
2/7
તુલા-તમે સતત કેટલાક નાણાકીય નુકસાન પર નજર રાખી રહ્યા છો જેના કારણે તમે ખુશ કે આરામદાયક નથી રહી શકતા. ભૂતકાળમાં થોડીક ખોટ કે નાણાંકીય બરબાદી થઈ હશે, પરંતુ ભવિષ્યમાં સ્થિતિ સારી છે. સપ્તાહના અંત સુધીમાં તમે પરિસ્થિતિને ફરીથી નિયંત્રિત કરી શકશો

3/7
વૃશ્ચિક- સપ્તાહના અંત સુધીમાં તમને સમસ્યાનો ઉકેલ મળી જશે. આ સપ્તાહ આર્થિક સ્થિતિ  મજબૂત રહેશે. ક્રોધ કે ઉતાવળથી બચવાની જરૂર છે નહિતો બાજી બગડી જશે. પ્રવાસથી લાભ થઈ શકે છે.

4/7
ધન-સપ્તાહની શરૂઆતમાં તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારે સતર્ક રહેવાની જરૂર પડશે. સમજો કે કોઈ તમારા કામ પર, તમારા વર્તન પર સતત નજર રાખી રહ્યું છે અને તેથી તમારે તમારા કામ પર વિશેષ ધ્યાન આપવું પડશે.

5/7
મકર-તમારી ચારે બાજુ એવી ઉર્જા છે કે તે કાર્યસ્થળ પર સાનુકૂળ  સ્થિતિ બનાવે છે. નવા સંબંધની શક્યતાઓ છે;  જો કે તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે

6/7
કુંભ- તમારી આસપાસ અમુક પ્રકારની યુક્તિઓ  ચોક્કસપણે થઈ રહી છે. જો તમને આ અઠવાડિયાની શરૂઆતમાં ખબર ન હોય તો પણ અંત સુધીમાં તમને ખબર પડી જશે. સપ્તાહની શરૂઆતમાં આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. સપ્તાહની શરૂઆત સારી રહેશે પરંતુ અંતમાં તમારું મન થોડું વિચલિત રહેશે.

7/7
મીન-સપ્તાહની શરૂઆતમાં તમને કામને લગતી નવી તકો મળી શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં તમારા પ્રિયજનો સાથે સારો સમય વિતાવશો, તમે આખા અઠવાડિયા દરમિયાન ખૂબ જ સકારાત્મક મૂડમાં રહેશો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સપ્તાહ સારું સાબિત થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

Embed widget