શોધખોળ કરો
Weekly Tarot Horoscope: આ ત્રણ રાશિને આગામી સપ્તાહ રહેવું પડશે સાવધાન, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope: વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા સહિત તમામ 12 રાશિઓનું ટેરોટ કાર્ડથી જાણો સાપ્તાહિક રાશિફળ (Tarot Saptahik Rashifal).
પ્રતીકાત્મક તસવીર
1/7

ટૂંક સમયમાં જ જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. નવું અઠવાડિયું દરેક રાશિ માટે કંઈક અલગ અને ખાસ લઈને આવ્યું છે. ટેરોટ કાર્ડ રીડર પલક બર્મન મેહરા પાસેથી જાણીએ મેષથી કન્યા રાશિનું સાપ્તાહિક ટેરોટ રાશિફળ
2/7

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 5 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારી જાતને અને તમારા પાર્ટનરને ખરાબ નજરથી સુરક્ષિત રાખો. ખર્ચ પર નિયંત્રણ રાખો.
Published at : 27 Jul 2024 07:22 AM (IST)
આગળ જુઓ




















