શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ મુજબ અલગ અલગ મુદ્રાની સંકટ મોચનની તસવીરનું વિશેષ છે મહત્વ, જાણો કઇ દિશામાં રાખવી શુભ

વાસ્તુ ટિપ્સ

1/6
જ્યોતિષમાં હનુમાનજીના દરેક સ્વરૂપનું અલગ-અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના અલગ-અલગ ફોટા યોગ્ય દિશામાં લગાવવાથી તે શુભ રહે છે. આવો જાણીએ હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો જોઈએ.

2/6
પંચમુખી હનુમાન-ઘરમાં પંચમુખી હનુમાનજીની તસ્વીર લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. તેને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તેને હનુમાનજીની શક્તિ દર્શાવતો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે.

3/6
હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં રાખો-એવું માનવામાં આવે છે કે હનુમાનજીની તસવીર  દક્ષિણ દિશામાં જ લગાવી  જોઈએ. કહેવાય છે કે હનુમાનજીનો પ્રભાવ દક્ષિણ દિશામાં વધુ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.

4/6
લાલ રંગના હનુમાન-ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનો હનુમાનજીનો બેઠેલી સ્થિતિની તસવીર  લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

5/6
સંકટ મોચન હનુમાન પર્વત વહન-જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસની કમી હોય તો ઘરમાં પહાડ ઉપાડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે.

6/6
રામજીના ચરણોમાં બેઠેલા હનુમાન-ઘરની સભામાં રામ દરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 

Shrawan  Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ

Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી

Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget