શોધખોળ કરો
Vastu Tips: આર્થિક તંગીએ હાલત ખરાબ કરી નાખી છે, તો વાસ્તુ અનુસાર ઘરમાં રાખો આ 5 વસ્તુઓ
જો તમે વધતા દેવું, નાણાકીય તંગી અને ઊંચા ખર્ચાઓથી પરેશાન છો, તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી આ વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ઘણી વખત એવું બને છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેમાં પૈસાની અછત અથવા આર્થિક તંગી પણ એક છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં એવી પાંચ શુભ બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જેને ઘરમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. જાણો આ બાબતો વિશે.
2/6

એકાક્ષી નાળિયેર: આ એક દુર્લભ નારિયેળ છે. ઘરમાં એકાક્ષી નાળિયેર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. એટલા માટે તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે.
Published at : 08 Aug 2023 06:22 AM (IST)
આગળ જુઓ





















