શોધખોળ કરો
Weekly Horoscope Tarot Reading : મેષ,વૃષભ, મિથનુ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકનું આ વર્ષનું અંતિમ સપ્તાહ કેવુ જશે?
ધનુરાશિમાં સૂર્ય અને બુધનું એકસાથે ભ્રમણ થતા બુધાદિત્ય યોગ રચાય છે. 25થી 31 ડિસેમ્બરનું સપ્તાહ કેવું જશે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ગ્રહોની સ્થિતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. આ અઠવાડિયે ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ થઈ રહ્યો છે. ધનુરાશિમાં સૂર્ય અને બુધનું એકસાથે ભ્રમણ થતા બુધાદિત્ય યોગ રચાય છે. 25થી 31 ડિસેમ્બરનું સપ્તાહ કેવું જશે
2/7

મેષ-ટેરો કાર્ડ મુજબ ડિસેમ્બરનું આ સપ્તાહ મેષ રાશિના લોકો માટે સામાન્ય રહેશે. આ અઠવાડિયે, બહાર ફરવા જતા પહેલા, તમારા ઘરની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરો, પરિવારમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમની અભિવ્યક્તિમાં ઉતાવળ ન કરો, શક્ય છે કે તમે જે લાગણીઓને પ્રેમ માનો છો તે માત્ર આકર્ષણ છે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે.
Published at : 24 Dec 2023 08:22 AM (IST)
આગળ જુઓ





















