શોધખોળ કરો
2021 New Tata Safari Review: જાણો કેમ ખરીદવી જોઈએ નવી ટાટા સફારી, કોને આપશે ટક્કર
1/6

નવી સફારીમાં ઈલેકટ્રોનિક હેંડબ્રેક આવાપવામાં આવી છે, જેનાથી જૂના મોડલની આવતાં અનયૂઝઅલ હેંડ બ્રેક, હેરિયરના યૂએસબી પાર્ટે દૂર કરવામાં આવ્યા છે. સફારી પણ લગભગ થ્રી રો અને કંફર્ટની લેસ છે. થર્ડ રોથી ઘણી દૂર બીદી રોની કેપ્ટન સીટ મુખ્ય કારણ છે. જેથી તમારે આ એસયુવી ખરીદવી જોઈએ. સીટો પણ ઘણી આરામદાયક છે પરંતુ લેગમરૂ-હેડરૂમ શાનદાર છે. કારણકરે એક બોસ મોડ પણ છે. જ્યાંથી તમે સીટને આગળ વધારી શકો છો. જોકે આ ઈલેક્ટ્રેનિક નથી.
2/6

એન્જિન પણ સારું છે અને ગિયર લીવરને મેન્યુઅલ મોડમા શિફટ કરવાથી તેનું ઓવરટેક ફાસ્ટ થઈ જાય છે. એસયુવી હેન્ડલિંગની વાત કરવામાં આવે તો ઘણી સારી છે અને હાઈ સ્પીડ પર સ્થિર મહેસૂસ કરાવે છે. શહેરમાં 9 kmpl આસપાસ માઇલેડ મળે છે. જે એસયુવી માટે સારી છે. ઓફ રોડ ક્ષમતાની વાત કરીએ તો અમે સફારીને આવી કોઈપણ જગ્યા પર નથી ચલાવી, કારણેકે આ હાર્ડકોર ઓફ રોડર નથી.
Published at :
આગળ જુઓ





















