શોધખોળ કરો

Budget Adventure Bikes: નાના બજેટમાં જ આવી જશે આ પાંચ એડવેન્ચર બાઇક્સ, ખરીદતા પહેલા જોઇ લો લિસ્ટ.....

જો તમે પણ બાઇક રાઇડિંગના શોખીન છો અને તમે તમારા માટે બજેટ એડવેન્ચર બાઇક ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે,

પ્રતિકાત્મક તસવીર

1/6
Budget Adventure Bikes: ભારતીય માર્કેટમાં કેટલાય બાઇક્સ એવા છે જે એડવેન્ચર અને સાહસના શોખીનો માટે જ છે. આનું વેચાણ પણ ધૂમ થઇ રહ્યું છે, જો તમે પણ બાઇક રાઇડિંગના શોખીન છો અને તમે તમારા માટે બજેટ એડવેન્ચર બાઇક ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે, તો અહીં બતાવેલા ઓપ્શન તમારે કામ આવી શકે છે. જાણો બજેટ એડવેન્ચર બાઇક્સ વિશે.....

2/6
આ લિસ્ટમાં પહેલું નામ Hero XPulse 200 4V છે, જેને તમે એક્સ-શોરૂમ 1.41 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. તેમાં 200cc ફૉર વાલ્વ ઓઈલ કૂલ્ડ BS6 એન્જિન છે, જે 19hpનો પાવર અને 17.35 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.

3/6
બીજી બાઇક એવેન્જર 220 ક્રૂઝ બાઇક છે. જેની શરૂઆતી કિંમત 1.43 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ છે. આ ક્રૂઝ બાઇકને પાવર આપવા માટે ઓઇલ કૂલ્ડ DTS-i FI એન્જિન છે, જે 187hpનો પાવર અને 1755Nmનો મહત્તમ ટૉર્ક જનરેટ કરે છે.

4/6
ત્રીજી બાઇક હોન્ડા CB200X બાઇક છે, જે ઑફ-રોડ માટે પસંદ કરી શકાય છે. તમે તેને 1.49 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ઘરે લાવી શકો છો.

5/6
ચોથી બાઇક KTM 200 Duke છે, જેને એક્સ-શૉરૂમ 1.93 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ બાઇકમાં 200cc એર-કૂલ્ડ એન્જિન છે, જે 10000rpm પર 25PS પાવર ડિલિવર કરવામાં સક્ષમ છે.

6/6
પાંચમી બાઇક Suzuki V Strom SX છે. આ સૉફ્ટ રોડર બાઇકની એક્સ-શોરૂમ કિંમત 2.12 લાખ રૂપિયા છે. આ બાઇકમાં 249cc સિંગલ સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 261 bhp અને 22.2 nm ટોર્ક જનરેટ કરે છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર

દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?

માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Embed widget