શોધખોળ કરો

Auto Expo 2020: મારૂતિ સુઝુકીએ Futuro-e concept પરથી ઉઠાવ્યો પડદો, આ છે ભવિષ્યની કાર

1/6
2/6
3/6
કારને શાર્પ ડિઝાઇનવાળા ગ્લાસ હાઉસ અને મોટા સી-પિલર તેને લૂકને સારા બનાવે છે. તેની ટેલલાઇટ્સ ખૂબ યુનિક ડિઝાઇનમાં છે. નવી Futuro-e conceptનું ઇન્ટિરિયર ખૂબ સ્ટાઇલીશ છે. તેનું ડેશબોર્ડ ખૂબ પસંદ કરવામાં આવશે. ડેશબોર્ડ પર મોટી સ્ક્રીન જોવા મળશે. એટલું જ નહી સ્ટીયરીંગ આગળ ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને ઇન્ટીરિયર માટે કંન્ટ્રોલ્સ આપવામાં આવ્યા છે જેમાં કંપનીએ એમ્બિએન્ટ લાઇટિંગ પણ સામેલ છે. પરંતુ આ મોડલ ફક્ત ફોર સીટર ઓપ્શન સાથે છે.

4/6
માનવામાં આવી રહ્યુ છે કંપની આ મોડલને પેટ્રોલ એન્જિનમાં પણ ઉતારી શકે છે. નવી Futuro-e concept નું પ્રોડક્શન  ક્યારે શરૂ થશે આ વખતે કંપનીએ હજુ સુધી કોઇ જાણકારી આપી નથી.

5/6
નવી દિલ્હીઃ Auto Expo 2020ની શરૂઆત થઇ ચૂકી છે. હંમેશાની જેમ સૌથી પહેલા Maruti Suzukiએ પોતાની નવી Futuro-e concept પરથી પડદો ઉઠાવ્યો હતો. આ કોન્સેપ્ટ કાર છે. આ ખૂબ સ્ટાઇલિશ છે અને કંપનીની ભવિષ્યમાં આવનારી એક મિડ સાઇઝ એસયૂવી પણ છે. Futuro-e conceptને કંપનીની જ ડિઝાઇન ટીમે તૈયાર કરી છે. વર્તમાન કોમ્પૈક્ટ એસયુવી છી આ ખૂબ અલગ જોવા મળી રહી છે. આ મોડલમાં સૌથી આકર્ષિત કરે છે તેનું રિયલ  લૂક, જ્યારે તેની રિયર વિંડસ્ક્રીન પણ Futuro-eને સ્પોર્ટી લૂક આપવામાં મદદ કરે છે.

6/6
મારૂતિ સુઝુકીએ આ મોડલ મારફતે બતાવ્યું છે કે કંપની ભવિષ્યને ધ્યાનમાં રાખતા મોડલ તૈયાર કરી રહી છે. આ કોન્સેપ્ટ મોડલનું નામ સાથે ઇ જોડવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે કંપની ઇલેક્ટ્રિક કારો પર ધ્યાન આપશે. આપણે તમામ જાણીએ છીએ કે આવનારો સમય ઇલેક્ટ્રિક કારનો છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?

1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!

₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે  તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય  શોષણ કેસમાં  બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

Embed widget