શોધખોળ કરો
Auto Expo 2023: મુસાફરીને વધુ સસ્તુ બનાવી દેશે મારુતિની આ ફ્લેક્સ ફ્યૂલ કાર, જુઓ તસવીરો.......
બજેટ કાર અને બેસ્ટ માઇલેજ માટે જાણીતી મારુતિ માટે આ એક મોટી છલાંગ સાબિત થઇ શકે છે.
ફાઇલ તસવીર
1/5

Auto Expo 2023 in India: મારુતિએ ઓટો એક્સ્પૉમાં પોતાની પહેલી ફ્લેક્સ ફ્યૂલ કારને રજૂ કરી દીધી છે. બજેટ કાર અને બેસ્ટ માઇલેજ માટે જાણીતી મારુતિ માટે આ એક મોટી છલાંગ સાબિત થઇ શકે છે.
2/5

ઓટો એક્સ્પૉમાં મારુતિએ પોતાની વેગન આર કારની ફ્લેક્સ ફ્યૂલ મૉડલને પણ રજૂ કરી દીધુ છે. આ કાર E85 ફ્યૂલ પર ચાલવામાં સક્ષમ હશે, એટલે કે મારુતિની આ કાર 20% થી 85% એથેનૉલ બ્લેન્ડિંગ ફ્યૂલ પર ચાલવામાં સક્ષમ હશે.
Published at : 12 Jan 2023 06:01 PM (IST)
આગળ જુઓ




















