શોધખોળ કરો
Auto Expo 2020: મારુતિ સુઝુકીએ Jimny પરથી ઉંચક્યો પડદો, Gypsyને કરશે રિપ્લેસ, જાણો વિગતે
1/6

નવી દિલ્હી: મારુતિ સુઝુકીએ ઑટો એક્સપો 2020માં Jimny રજૂ કરી છે. કંપની ભારતમાં જિપ્સીને રિપ્લેસ કરી શકે છે. ભારતમાં લાંબા સમયથી જિપ્સીને બંધ કરી દીધી છે. જો કે ક્યારે લોન્ચ કરશે તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી.
2/6

Jimny જિપ્સીની ન્યૂ જનરેશન છે અને એક સસ્તી ઑફ રોડ કાર છે. આ એક મોર્ડન કૉમ્પેક્ટ એસયૂવી નથી પરંતું પ્રોપર 4 વ્હીલ ડ્રાઈવ એસયૂવી છે.
Published at :
આગળ જુઓ




















