શોધખોળ કરો
દમદાર માઇલેજ – શાનદાર ફીચર, આ વર્ષે લોન્ચ થશે અનેક જબરદસ્ત ટૂ-વ્હીલર!
Two Wheelers will Launch in 2024: જ્યારે પણ લોકો બાઇક કે સ્કૂટર ખરીદવાનું વિચારે છે ત્યારે લેટેસ્ટ પ્રોડક્ટ્સ તેમને આકર્ષે છે. વર્ષ 2024માં પણ ઘણા ટુ-વ્હીલર માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
ટુ-વ્હીલર ખરીદનારાઓ માટે આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થવાનું છે. આ વર્ષે ઘણા નવા ટુ-વ્હીલર માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
1/5

KTM 490 Duke: કેટીએમ 490 ડ્યુક એક સ્પોર્ટ્સ બાઇક છે. તેનું લોન્ચિંગ આ વર્ષે ડિસેમ્બરમાં થઈ શકે છે. આ બાઇકમાં 490 સીસીનું એન્જિન હોઈ શકે છે. KTMના આ મોડલની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા હોઈ શકે છે.
2/5

Honda Activa 7G: હોન્ડા એક્ટિવાનું નવું મોડલ 7જી માર્કેટમાં લોન્ચ થવા માટે તૈયાર છે. આ મોડલમાં 110 સીસીનું એન્જિન છે. Honda Activa 7G આ વર્ષે 15 એપ્રિલે લોન્ચ થશે. આ મોડલની એક્સ-શોરૂમ કિંમત 80 હજારથી 90 હજાર રૂપિયા સુધીની છે.
Published at : 27 Mar 2024 06:41 PM (IST)
આગળ જુઓ





















