શોધખોળ કરો

Best CNG Cars: સસ્તી સીએનજી કાર ખરીદવાનું છે પ્લાનિંગ, તો આ 5 કારો છે સૌથી બેસ્ટ ઓપ્શન...

તમે એક સસ્તી સીએનજી કાર ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધુ છે, તો અહીં અમે તમને પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે એવી પાંચ સસ્તી કારોનું લિસ્ટ બતાવી રહ્યાં છીએ.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Best CNG Cars: આજકાલ ભારતીય માર્કેટમાં સીએનજી કારનો ક્રેઝ ખુબ ઝડપથી વધી રહ્યો છે. સીએનજી કાર અત્યારે અલગ અલગ સેગમેન્ટમાં સેલ થઇ રહી છે, જો તમે એક સસ્તી સીએનજી કાર ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધુ છે, તો અહીં અમે તમને પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે એવી પાંચ સસ્તી કારોનું લિસ્ટ બતાવી રહ્યાં છીએ. જુઓ અહીં ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ 5 સૌથી લોકપ્રિય CNG કાર વિશે....

2/6
મારુતિ સુઝુકી સ્વિફ્ટ એ ભારતમાં સૌથી લોકપ્રિય હેચબેક છે અને તેના CNG વર્ઝનની લોકપ્રિયતા પણ વધુ છે. આ કાર એવા ગ્રાહકો માટે બનાવવામાં આવી છે જેઓ સ્ટાઇલિશ અને સસ્તી કારની શોધમાં છે. સ્વિફ્ટ CNGમાં ઉપલબ્ધ એન્જિન: 1.2-લિટર એન્જિન, 78 PS પાવર જનરેટ કરે છે. તે 31 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 7.85 લાખ રૂપિયા છે.

3/6
Maruti Suzuki Ertiga CNG એ 7-સીટર MPV છે, જે બજેટ-ફ્રેંડલી 7-સીટર વાહનની શોધમાં લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. Ertiga CNG એ ઉપયોગીતા, આરામ અને કામગીરીનું ઉત્તમ મિશ્રણ છે. આ MPVમાં ફીટ થયેલું 1.5-લિટર એન્જિન 88 PS પાવર જનરેટ કરે છે, તે 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે 26 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 10.44 લાખ રૂપિયા છે.

4/6
મારુતિ સુઝુકી બલેનો એ ભારતમાં સૌથી લોકપ્રિય પ્રીમિયમ હેચબેક છે, અને મારુતિ તેના CNG વેરિઅન્ટનું પણ વેચાણ કરે છે. બલેનો સીએનજી એક જગ્યા ધરાવતું આંતરિક, આરામદાયક બેઠક લેઆઉટ અને અદ્યતન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ધરાવે છે, જે આરામદાયક અને અનુકૂળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. તેમાં 1.2-લિટર એન્જિન 77 પીએસ પાવર જનરેટ કરે છે અને તે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે 30.6 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 9.28 લાખ રૂપિયા છે.

5/6
Tata Tiago CNG એ કોમ્પેક્ટ હેચબેક છે, અને તે કાર ખરીદનારાઓ માટે બેસ્ટ વિકલ્પ છે જેઓ પર્યાવરણને અનુકૂળ અને વધુ સસ્તું વાહન શોધી રહ્યા છે. Tiago CNGને 1.2-લિટર પેટ્રોલ-CNG એન્જિન મળે છે, જે 73 PS પાવર જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે 26.6 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયા છે.

6/6
Hyundai Grand i10 Nios CNG તેના વૈભવી આંતરિક, શાનદાર પ્રદર્શન અને ટેકનોલોજીના પ્રભાવશાળી ઉપયોગ સાથે દેશની શ્રેષ્ઠ હેચબેકમાંની એક છે. Grand i10 Nios CNGમાં 1.2-લિટર એન્જિન છે, જે 68 PS પાવર જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે 28 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.68 લાખ રૂપિયા છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget