શોધખોળ કરો
Hyundai Creta Electric ની પહેલી તસવીર આવી સામે, લૂક અને ફિચર્સ વિશે જાણો પુરેપુરી ડિટેલ્સ
ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થતાં પહેલાં હ્યૂન્ડાઇએ તેની કારની એક ઝલક આપી છે. આ કારની કિંમત પણ 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Hyundai Creta Electric First Photo: હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક સાથે આવશે. અહીં જાણો કે આ EV કેટલી રેન્જ આપશે. હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક આ મહિને 17 જાન્યુઆરીએ ઇન્ડિયા મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉમાં લૉન્ચ થવા જઈ રહી છે. આ નવી ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક સાથે બજારમાં પ્રવેશ કરશે.
2/8

ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થતાં પહેલાં હ્યૂન્ડાઇએ તેની કારની એક ઝલક આપી છે. આ કારની કિંમત પણ 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
Published at : 13 Jan 2025 01:10 PM (IST)
આગળ જુઓ





















