શોધખોળ કરો

Explained: ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ

DeepSeek-V3 મોડલ એક અદ્યતન ઓપન સોર્સ AI સિસ્ટમ છે. ઓપનએઆઈના ચેટજીપીટીને પાછળ છોડીને તે Appleના એપ સ્ટોર પર ટોપ-રેટેડ ફ્રી એપ બની ગઈ છે. આ એપની સફળતા અમેરિકા, યુકે અને ચીન સહિત ઘણા દેશોમાં જોવા મળી હતી.

Explained:  નવા AI મોડલ ડીપસીકની લોકપ્રિયતાએ ટેક જાયન્ટ્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઓપનએઆઈના ચેટજીપીટીને પાછળ છોડીને આ એપ એપલના એપ સ્ટોર પર ટોપ-રેટેડ ફ્રી એપ પણ બની ગઈ છે. આ એપ યુએસ, યુકે અને ચીન જેવા દેશોમાં ખૂબ લોકપ્રિય બની છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને ડીપસીક વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સતત વિકાસ કરી રહ્યું છે અને તે દરમિયાન એક નવા ખેલાડીએ બજારમાં પ્રવેશ કર્યો છે. DeepSeek એ ચીનનું નવું AI મોડલ છે. આનાથી ટેક જગતનું ધ્યાન ખેંચાયું છે. પ્રદર્શનમાં, તેણે ChatGPT, Gemini અને Claude AI ને પણ પાછળ છોડી દીધા છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે ડીપસીક વિશે વિગતવાર જાણીએ.

DeepSeek શું છે?

ડીપસીક એ અદ્યતન AI મોડેલ છે, જે હેંગઝોઉ સ્થિત સમાન નામની સંશોધન લેબ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની સ્થાપના 2023માં લિઆંગ વેનફેંગ દ્વારા કરવામાં આવી હતી, જે AI અને ક્વોન્ટિટેટિવ ​​ફાઇનાન્સમાં બેકગ્રાઉન્ડવાળું એક એન્જિનિયર છે.

DeepSeek-V3 મોડલ એક અદ્યતન ઓપન સોર્સ AI સિસ્ટમ છે. ઓપનએઆઈના ચેટજીપીટીને પાછળ છોડીને તે Appleના એપ સ્ટોર પર ટોપ-રેટેડ ફ્રી એપ બની ગઈ છે. આ એપની સફળતા અમેરિકા, યુકે અને ચીન સહિત ઘણા દેશોમાં જોવા મળી હતી.

ડીપસીકની નવીનતમ રીલીઝ R1 છે. તે ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવા ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે સ્પર્ધા કરી રહી છે. R1 અલગ છે કારણ કે તે ખર્ચ-કાર્યક્ષમ અને ઓપન સોર્સ છે. તે અમર્યાદિત મફત ઉપયોગ પણ આપે છે. તે ઉચ્ચ-પ્રદર્શન AI ને ઊંચી કિંમત વિના સુલભ બનાવે છે.

ડીપસીક ઓપનએઆઈ અને મેટાથી કેવી રીતે અલગ છે?

ડીપસીક અફોર્ડેબલ અને એફિશંન્સિ પર  પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓપનએઆઈ અને મેટા જેવા સ્પર્ધકોથી પોતાને અલગ પાડે છે. જ્યાં OpenAI અને Meta જેવી કંપનીઓ વધુ અદ્યતન મોડલ વિકસાવે છે, જેમાં નોંધપાત્ર સંસાધનો અને ખર્ચાળ AI ચિપ્સ (જેમ કે Nvidia's H100 GPU) જરૂરી છે. તે જ સમયે, ડીપસીકે એવા મોડલ બનાવ્યા છે જે સમાન કાર્ય કરે છે પરંતુ તેની કિંમત ઘણી ઓછી છે. ડીપસીકનો વધુ સસ્તું AI હાર્ડવેરનો ઉપયોગ અને મોડેલ પ્રશિક્ષણ માટે નવીન અભિગમ તેને ઓછી કિંમત જાળવી રાખીને મોટા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે.

ડીપસીકનું આટલું ધ્યાન કેમ છે?

ડીપસીક વિશે ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે આ ચાઈનીઝ AI એડવાન્સ મોડલ છે.  તે એક ઓપન સોર્સ છે. તેની પારદર્શિતા, કાર્યક્ષમતા અને AIને દરેક માટે સુલભ બનાવવા માટે લોકો તેને પસંદ કરી રહ્યા છે.

ડીપસીકની સફળતા એવા સમયે મળી છે જ્યારે યુએસએ ચીનમાં એડવાન્સ સેમિકન્ડક્ટરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. AI માં આગળ વધવાની ચીનની ક્ષમતાને મર્યાદિત કરવાનો હેતુ છે. પરંતુ, ડીપસીકે એવા મોડલ વિકસાવ્યા છે જેને ઓછા સંસાધનોની જરૂર છે. આવી સ્થિતિમાં, કંપની આ નિયંત્રણો સાથે કામ કરવામાં સફળ રહી છે.

 

 

 

ટોપ સ્ટોરી

Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget