શોધખોળ કરો
Bikes: 2 લાખથી ઓછી કિંમતમાં ભારતમાં મળી રહી છે આ પાંચ શાનદાર બાઇક, જુઓ લિસ્ટ
આજે અમે તમને આવા 5 એવા બાઇક મૉડલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે. જુઓ અહીં લિસ્ટ....
(તસવીર સોશ્યલ મીડિયા પરથી)
1/6

Bikes Updates: ભારતીય માર્કેટમા અત્યારે ટૂ-વ્હીલર્સના ઘણાબધા મૉડલ ઉપલબ્ધ છે, તેથી જો તમે નવી બાઇક ખરીદવા માંગો છો અને તમારું બજેટ 2 લાખ રૂપિયાથી ઓછું છે, તો આજે અમે તમને આવા 5 એવા બાઇક મૉડલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે. જુઓ અહીં લિસ્ટ....
2/6

Royal Enfield Hunter 350 એ એક સ્ટ્રીટ બાઇક છે જે 3 વેરિઅન્ટ અને 8 રંગોમાં ઉપલબ્ધ છે. Royal Enfield Hunter 350માં 349.34cc BS6 એન્જિન છે, જે 20.2 bhpનો પાવર અને 27 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે, રૉયલ એનફિલ્ડ હન્ટર 350 એન્ટી-લૉકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. હન્ટર 350ની એક્સ-શૉરૂમ કિંમત 1.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 07 Jan 2024 12:11 PM (IST)
આગળ જુઓ





















