શોધખોળ કરો
કાલે લૉન્ચ થનારી Skoda Slaviaમાં આવા છે એકથી એક ચઢિયાતા ફિચર્સ, જુઓ તસવીરોમાં...........
Skoda_Slavia_09
1/9

Skoda- સ્કૉડા સ્લાવિયાને કાલે એટલે કે 28 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. સ્લાવિયા ઇન્ડિયા 2.0 પ્રૉજેક્ટની બીજી પ્રૉડક્ટ છે. સ્લાવિયા રેપિડની જગ્યા લેશે પરંતુ આ એક વધુ પ્રીમિયમ પ્રૉડક્ટ છે અને આનો ટાર્ગેટ હાયર સેગમેન્ટ છે.
2/9

સ્કૉડા સ્લાવિયા 1.0 લીટર 3- સિલેન્ડર ટર્બો પેટ્રૉલ અને 1.5-લીટર 4-સિલેન્ડર ટર્બો પેટ્રૉલની સાથે આવશે. જે ક્રમશઃ 85kW (115ps) અને 110kW (150PS)નો પાવર જનરેટ કરશે.
Published at : 27 Feb 2022 04:14 PM (IST)
આગળ જુઓ





















