શોધખોળ કરો
2022 Yamaha FZ-S: યામાહા એફઝે-એસ ભારતમાં લોન્ચ, નવા ગ્રાફિક્સ અને શાનદાર લુક સાથે દેખાય છે આવી
yamaha
1/5

Yamahaએ ભારતમાં તેની 2022 Yamaha FZ-S FI બાઇક લોન્ચ કરી છે. આમાં બોડી પેનલ પર નવી કલર સ્કીમ અને નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.
2/5

નવા કલર વ્હીલ્સ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સિલેક્ટેડ ભાગો પર ચળકતી ક્રોમ પ્લેટિંગ પ્રીમિયમ આકર્ષક બનાવે છે
Published at : 03 Jan 2022 04:09 PM (IST)
આગળ જુઓ





















