શોધખોળ કરો
વધુ ડેટાની જરૂર પડતી હોય તો આ કંપનીના પ્લાન છે બેસ્ટ, રિચાર્જ કરાવીને વાપરો દરરોજ આટલો બધો ડેટા, જાણો ઓફર વિશે.....
1/5

વૉડાફોનના 3GB ડેટા પ્લાન -વૉડાફોનની પાસે પણ ડેલી 3GB ડેટા આપનારા બે પ્લાન છે, પહેલો પ્લાન 558 રૂપિયાનો છે જ્યારે બીજો પ્લાન 398 રૂપિયાનો છે, બન્ને પ્લાનમાં તમને ડેલી 3જીબી ડેટા, 100 SMS, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. બન્ને પ્લાનમાં તમને વૉડાફોન પ્લે અને જી5ની સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 558 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
2/5

બીએસએનએલના 2 સસ્તાં 3GB ડેટા પ્લાન - બીએસએનએલના 247 રૂપિયા વાળા પ્લાનમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે, આ પ્લાનમાં તમને 3G નેટવર્કની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડીટી પ્લાનની વેલિડિટી 36 દિવસની છે. આમાં અનિલિમીટેડ કૉલિંગ, ડેલી 100 એસએમએસની પણ સુવિધા મળે છે. વળી બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3GB ડેટા મળે છે. આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મહિનાની છે.
Published at :
આગળ જુઓ





















