શોધખોળ કરો

Aadhar Card: આધાર કાર્ડમાં કેવી રીતે બદલશો તમારું નામ, જાણો પ્રોસેસ

Name Chane Process In Aadhar Card: જો આધાર કાર્ડમાં નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેસીને મિનિટોમાં તમારું નામ બદલી શકો છો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
ભારતમાં ઘણા દસ્તાવેજો જરૂરી છે. જેમાંથી એક આધાર કાર્ડ પણ છે. ભારતના લગભગ 90 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે.

3/7
આધાર કાર્ડ બનાવવાનું કામ ભારતમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI પણ કહેવામાં આવે છે.

4/7
આધાર કાર્ડ બનાવતી વખતે ઘણીવાર લોકોની માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. સૌથી સામાન્ય ભૂલ જેમાં નામ છે. પરંતુ આધાર કાર્ડ બન્યા બાદ નામ અપડેટ બદલી શકાશે.

5/7
તમે ઘરે બેઠા બેઠા તમારું નામ ઓનલાઈન બદલી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જવું પડશે.

6/7
આ પછી તમારે ત્યાં લોગીન કરવું પડશે. જેના માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરવો પડશે.લોગ ઇન કર્યા પછી અપડેટ આધાર ઓનલાઈન મેનુ પર ક્લિક કરીને આગળ વધો. આપેલ મેનુમાંથી નામ બદલવાનો વિકલ્પ પસંદ કરો અને આગળ વધો. સાચું નામ દાખલ કરો અને તેની સાથે સહાયક દસ્તાવેજો પણ સ્કેન કરીને અપલોડ કરો.

7/7
તમે સહાયક દસ્તાવેજ તરીકે PAN કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID જેવા કોઈપણ દસ્તાવેજ જોડી શકો છો. આ પછી 50 રૂપિયાની ફી ચૂકવો અને તમારું ફોર્મ સબમિટ કરો. તમારું નામ 15 થી 20 દિવસમાં આધાર કાર્ડમાં અપડેટ થઈ જશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

વિડિઓઝ

Mumbai |  મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો  કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget