શોધખોળ કરો
High Court Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં બહાર પડી છે ભરતી, છેલ્લી તારીખ એકદમ નજીક
Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટે ડ્રાઈવરની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરી લો.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/6

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટે ડ્રાઈવરની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરી લો.
2/6

નોટિફિકેશન મુજબ, આ ભરતી ડ્રાઈવ હાઈકોર્ટમાં ડ્રાઈવરની કુલ 34 જગ્યાઓ ભરશે.
3/6

અરજી કરનાર ઉમેદવારે 10મું પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવાર પાસે LMV લાયસન્સ હોવું જોઈએ. તેમજ 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
4/6

આ ભરતી અભિયાન માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગ માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે.
5/6

ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત સાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે.
6/6

ગુજરાત હાઈકોર્ટની આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.
Published at : 09 Jun 2024 04:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
આઈપીએલ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
