શોધખોળ કરો
ભારતીય રેલવેની આ ભરતીઓ માટે અરજી કરવાની અંતિમ તક, 10 પાસ ભરી શકશે ફોર્મ
Recruitment 2024: રેલવે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ 1000 થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. આ માટેની અરજીઓ ઘણા સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Recruitment 2024: રેલવે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ 1000 થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. આ માટેની અરજીઓ ઘણા સમયથી ચાલી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે.
2/6

રેલ્વે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICF ચેન્નઈની આ એપ્રેન્ટિસ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે pb.icf.gov.in પર જાવ. અહીંથી અરજી કરો અને વિગતો પણ તપાસો.
Published at : 21 Jun 2024 12:52 PM (IST)
આગળ જુઓ