શોધખોળ કરો

સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે તો યૂઝ કરો આ 10 વેબસાઇટ, મળે છે લાખોમાં પગાર, જુઓ લિસ્ટ..............

Naukri_01

1/10
નવી દિલ્હીઃ આજકાલ લોકો સારુ એજ્યૂકેશન તો મેળવી લે છે, પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ જ્યારે નોકરી શોધવા જાય છે, ત્યારે તેમને તેમના પ્રમાણમાં સારી નોકરી નથી મળતી. વળી જો સરકારી નોકરી મેળવવી હોય તો તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો ભાર રહે છે. પરંતુ જો તમે આસાનીથી સારી જોબ મેળવવા માંગતા હોય તો ભારતમાં ઘણી એવી મોટી કંપનીઓ જે સરકારી કે પ્રાઇવેટ હોવા છતાં આસાનીથી જૉબ પ્રૉવાઇડ કરી રહી છે. જો તમે પણ જૉબ મેળવવા માંગતા હોય તો મેળવી શકો છે. આ માટે તમારે બેસ્ટ વેબસાઇટનો ઉપયોગ કરવો જરૂરી છે. જાણો કઇ કઇ છે 10 બેસ્ટ વેબસાઇટ....

2/10
1- Naukri - નોકરી (Naukri.com) ભારતનુ સૌથી મોટુ ઓનલાઇન નોકરી પોર્ટલ (Online Naukri Portal) છે. આમાં તમામ ક્ષેત્રની નોકરી માટે અરજી કરી શકાય છે. આ 1997થી એક્ટિવ છે, અને લાખો લોકો આના માધ્યમથી સારી નોકરી મેળવી શક્યા છે.

3/10
2- TimesJobs -  ટાઇમ્સ ગૃપ (Times Group)ની એક સહાયક વેબસાઇટ છે, જે ભારતના નોકરી ઇચ્છુકોને આસાનીથી સારી નોકરી અપાવે છે. આના પર તમે પોતાનો રિઝ્યૂમ અપલૉડ કરીને સારી નોકરી મેળવી શકો છે.

4/10
3- MonsterIndia -  મૉન્ટરઇન્ડિયા (MonsterIndia), આ એક મોટી જૉબ સાઇટ છે. આના પર તમામ ક્ષેત્રમાં નોકરી ઉપલબ્ધ છે. વેબસાઇટની મદદથી સારી નોકરી મળી શકે છે.

5/10
4- Indeed -  ઇન્ડિડ (Indeed) વેબસાઇટ તે ઉમેદવારો માટે ખાસ ઉપયોગી છે જે નોકરી ઇચ્છી રહ્યાં છે. આમાં 10, 12 અને કૉલેજ સુધી ભણેલા લોકો માટે જૉબ મેળવવી આસાન રહે છે.

6/10
5- Freshersworld -  ફ્રેશ વર્લ્ડ (FresherWorld) ફ્રેશર્સ માટે સૌથી બેસ્ટ આ જૉબ પોર્ટલ છે. આમાં નોકરી શોધનારા લોકો વધુ વિઝીટ કરી રહ્યાં છે. રિઝ્યૂમ અપલૉડ કરીને નોકરી મેળવી શકાય છે.

7/10
6- Careerjet -  કરિયરજેટ (CareerJet) પણ એક જૉબ પોર્ટલ સાઇટ છે, જ્યાં પ્રાઇવેટ નોકરી શોધવામાં ખુબ મદદ મળી શકે છે. તમે પણ આની વિઝીટ લઇ શકો છો.

8/10
7- Naukrihub -  નોકરીહબ (Naukrihub) જૉબ વેબસાઇટની ખુબ લોકપ્રિયતા છે, આના માધ્યમથી તમે નોકરી શોધી શકો છો.

9/10
9- ClickJobs -  ક્લિકજૉબ્સ (ClickJobs) આ વેબસાઇટ પરથી પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આસાનીથી નોકરી શોધી શકે છે.

10/10
10- Babajob -  બાબાજૉબ (Babajob) પણ જૉબ મેળવવા માટે ખુબ મદદ કરે છે. આમાં નોકરી શોધનારા લોકોને આસાનીથી જૉબ મળી શકે છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget