શોધખોળ કરો
બોલિવૂડની હોટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ,બાળપણમાં દેખાતી હતી આટલી ક્યૂટ, જુઓ તસવીરો
આલિયા ભટ્ટની ક્યૂટ તસવીર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ક્યૂટ એક્ટ્રેસ છે. તેમના સંખ્યાબંધ ફેન ફ્લોઇંગ છે. આલિયાની નિર્દોષ સ્માઇલ પર હરકોઇ ફિદા છે. આલિયા ભટ્ટ 15 માર્ચ 2021એ તેમનો 28મો જન્મ દિવસ મનાવી રહી છે. તો જોઈએ તેમની ક્યૂટ બાળપણની તસવીરો
2/7

આમ તો આલિયા ભટ્ટ તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની થ્રોબેક ફોટો શેર કરતી રહે છે. આલિયાની આ તસવીર ખૂબ ખાસ છે. જેમાં તે પિન્ક ડ્રેસમાં પાપા મહેશ ભટ્ટની સાથે જોવા મળે છે.
Published at : 15 Mar 2021 02:59 PM (IST)
આગળ જુઓ





















