ખૂબ જ બોલ્ડ છે અનુરાગ કશ્યપની દીકરી આલિયા.આલિયા તેના બિનદાસ્ત અંદાજ માટે ચર્ચામાં રહે છે
2/6
આલિયા ઇન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરે છે. આલિયા સેક્સ, પીરિયડસ, મહિલાની સમસ્યા વિશે ખુલ્લી વાત કરે છે
3/6
આલિયાએ યૂટ્યૂબ ચેનલ પર બિકિની વેક્સિંગના રાજ શેર કર્યાં છે.માતાથી છુપાવની આલિયા 16 વર્ષની ઉંમરે કર્યું હતું બિકિની વેક્સ આ વાત પણ તેને વીડિયોમાં શેર કરી છે
4/6
આલિયા માટે આ પીડાયદાયક અનુભવ હતો બાદ તેને શેવિંગ શરૂ કર્યું.આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
5/6
વારંવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.આલિયાએ 12 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે
6/6
આ વીડિયોમાં તેમણે જીવનના અનેક રાજ ખોલ્યા છે. આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો તો નથી પરંતુ તેના બોલ્ડ અંદાજના કારણે તે હંમેશા ચર્ચાંમાં રહે છે.