શોધખોળ કરો
માલદીવમાં દરિયાકિનારે પરિવાર સાથે મસ્તી કરતી દેખાઇ હૉટ એક્ટ્રેસ Gul Panag, સામે આવી શાનદાર તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/90a0c97a2dd44bbb90f3bf2746bd2649_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gul_Panag
1/8
![મુંબઇઃ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ગુલ પનાગ (Gul Panag) આજકાલ માલદીવમાં પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. સોશ્યલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/925c5ba7d2afdf0d8b4ff0c92cd5d76a02ad6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ગુલ પનાગ (Gul Panag) આજકાલ માલદીવમાં પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. સોશ્યલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
2/8
![સ્વિમ શૂટમાં ગુલ પનાગનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/dafe724ae778d4e144e6d6e387fa9a95026f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વિમ શૂટમાં ગુલ પનાગનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/8
![સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/30077e04e03814aeef18273a04a4996113886.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
4/8
![ફેન્સ ઉપરાંત આ તસવીરો પર કેટલાય સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/b0fe37862c1b3b98475ce2c946c4087bba714.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ ઉપરાંત આ તસવીરો પર કેટલાય સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
5/8
![ગુલ પનાગે પોતાની કેરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી, વર્ષ 1999માં મિસ ઇન્ડિયા અને મિસ બ્યૂટીફૂલનો ખિતાબ પણ ગુલ પનાગે પોતાના નામે કર્યો. ગુલ પનાગ સુંદર સ્માઇલ માટે મિસ બ્યૂટીફૂલનો ખિતાબ પણ જીતી ચૂકી છે. ગુલ પનાગની પહેલી ફિલ્મ ધૂમ હતી, જે વર્ષ 2003માં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/f4f753c21f2ce4ecef028c62171a80079fd6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુલ પનાગે પોતાની કેરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી, વર્ષ 1999માં મિસ ઇન્ડિયા અને મિસ બ્યૂટીફૂલનો ખિતાબ પણ ગુલ પનાગે પોતાના નામે કર્યો. ગુલ પનાગ સુંદર સ્માઇલ માટે મિસ બ્યૂટીફૂલનો ખિતાબ પણ જીતી ચૂકી છે. ગુલ પનાગની પહેલી ફિલ્મ ધૂમ હતી, જે વર્ષ 2003માં આવી હતી.
6/8
![વેબ સીરીઝ ફેમિલી મેનમાં દેખાઇ ચૂકેલી ગુલ પનાગ પોતાની ફિટનેસને લઇને સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/38ee6cc90d222ac715991ff4f2448db4a769c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેબ સીરીઝ ફેમિલી મેનમાં દેખાઇ ચૂકેલી ગુલ પનાગ પોતાની ફિટનેસને લઇને સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.
7/8
![ગુલ પનાગને ડિમ્પલ ગર્લ પણ કહેવામાં આવે છે, ગુલ પનાગ બૉલીવુડથી લઇને રાજનીતિ સુધીની સફર કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/fcb651304fdb00a93d8fa716f9f65e70492d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુલ પનાગને ડિમ્પલ ગર્લ પણ કહેવામાં આવે છે, ગુલ પનાગ બૉલીવુડથી લઇને રાજનીતિ સુધીની સફર કરી ચૂકી છે.
8/8
![ગુલ પનાગે વર્ષ 2011માં પોતાના બાળપણના દોસ્ત પાયલટ ઋષિ અટારી સાથે લગ્ન કરી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/07/d94a424db40a1428d2e9372562286b4386b31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુલ પનાગે વર્ષ 2011માં પોતાના બાળપણના દોસ્ત પાયલટ ઋષિ અટારી સાથે લગ્ન કરી લીધા હતા.
Published at : 07 Sep 2021 12:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)