શોધખોળ કરો
Shama Sikanderએ Beach પર બતાવ્યો એકદમ બૉલ્ડ અંદાજ, પોતાની ટૉડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ, જુઓ.....
Shama_Sikander
1/8

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શમા સિકન્દર પોતાના બૉલ્ડ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વળી, ફેન્સની સાથે પોતાની કેટલીય અનદેખી તસવીરો પણ શેર કરી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇનસ્ટાગ્રામ પર એકદમ બૉલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા સિકન્દર બિકીનીમાં હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
2/8

શમા સિકન્દરની આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 04 Jun 2021 01:09 PM (IST)
આગળ જુઓ





















