શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Diwali 2023: શિલ્પા શેટ્ટીના ઘરે દેખાઇ દિવાળી પાર્ટીની ધૂમ.... ટ્રેડિશનલ ડ્રેસમાં સજીધજીને પહોંચી બી-ટાઉનની આ હસીનાઓ, જુઓ તસવીરો....
ઇન્ડસ્ટ્રીના કેટલાય મોટા સ્ટાર્સ શિલ્પા શેટ્ટીની ભવ્ય દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. આ લિસ્ટમાં વિદ્યા બાલન, સુનીલ શેટ્ટી અને કૃતિ સેનન સહિત કેટલાય સ્ટાર્સ સામેલ છે.
![ઇન્ડસ્ટ્રીના કેટલાય મોટા સ્ટાર્સ શિલ્પા શેટ્ટીની ભવ્ય દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. આ લિસ્ટમાં વિદ્યા બાલન, સુનીલ શેટ્ટી અને કૃતિ સેનન સહિત કેટલાય સ્ટાર્સ સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/d1ab72e8eb0c138000b058df0c8e912f169977412502777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/12
![Shilpa Shetty Diwali Party: બૉલીવુડ સ્ટાર્સ અત્યારે દિવાળીના તહેવારોના રંગોમાં રંગાઇ ગયુ છે, ગઇકાલે એક મોટી દિવાળી પાર્ટીમાં બી ટાઉનનો જલવો જોવા મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીના કેટલાય મોટા સ્ટાર્સ શિલ્પા શેટ્ટીની ભવ્ય દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. આ લિસ્ટમાં વિદ્યા બાલન, સુનીલ શેટ્ટી અને કૃતિ સેનન સહિત કેટલાય સ્ટાર્સ સામેલ છે. અહીં બી-ટાઉનની આ સુંદરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને પહોંચી હતી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/5e3ad9fab3f880b610fd3d5c163515323711b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shilpa Shetty Diwali Party: બૉલીવુડ સ્ટાર્સ અત્યારે દિવાળીના તહેવારોના રંગોમાં રંગાઇ ગયુ છે, ગઇકાલે એક મોટી દિવાળી પાર્ટીમાં બી ટાઉનનો જલવો જોવા મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીના કેટલાય મોટા સ્ટાર્સ શિલ્પા શેટ્ટીની ભવ્ય દિવાળી પાર્ટીમાં સામેલ થયા હતા. આ લિસ્ટમાં વિદ્યા બાલન, સુનીલ શેટ્ટી અને કૃતિ સેનન સહિત કેટલાય સ્ટાર્સ સામેલ છે. અહીં બી-ટાઉનની આ સુંદરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને પહોંચી હતી...
2/12
![શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ગઈકાલે રાત્રે એટલે કે 11મી નવેમ્બરના રોજ તેમના મુંબઈના બંગલામાં ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી-ટાઉનની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/ec4b3f12343ee677676e979bd8edf104c4b90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ગઈકાલે રાત્રે એટલે કે 11મી નવેમ્બરના રોજ તેમના મુંબઈના બંગલામાં ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી-ટાઉનની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
3/12
![સુંદર અભિનેત્રી કૃતિ સેનન તેની બહેન સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/e879da67eeceee36b05184fb7005e33e06259.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુંદર અભિનેત્રી કૃતિ સેનન તેની બહેન સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
4/12
![કૃતિ સેનને દિવાળીની પાર્ટી માટે સ્ટાઇલિશ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. જેની સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને ગ્લોસી મેકઅપ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/cbe6b4dbef4f9e4aec9b23c6ede08f1e70c13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિ સેનને દિવાળીની પાર્ટી માટે સ્ટાઇલિશ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. જેની સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને ગ્લોસી મેકઅપ કર્યો.
5/12
![આ દિવાળી પાર્ટીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન અર્પિતા સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/ad3e97295209c7c880b781c7eeec7aa0864d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવાળી પાર્ટીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન અર્પિતા સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/12
![આ પાર્ટીમાં અભિનેત્રી કરિશ્મા તન્ના પણ પતિ સાથે પહોંચી હતી. જેણે શોર્ટ અનારકલી કુર્તા સાથે હેવી પલાઝો પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/be128ad4660e43449946e593706062e04088a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં અભિનેત્રી કરિશ્મા તન્ના પણ પતિ સાથે પહોંચી હતી. જેણે શોર્ટ અનારકલી કુર્તા સાથે હેવી પલાઝો પહેર્યો હતો.
7/12
![આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટીની માતા પણ તેની નાની દીકરી શમિતા શેટ્ટી સાથે પહોંચી હતી. આ દરમિયાન શમિતા શેટ્ટી સી ગ્રીન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/9da1112185d7ae55175c917d3dd6b3ed14dfc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટીની માતા પણ તેની નાની દીકરી શમિતા શેટ્ટી સાથે પહોંચી હતી. આ દરમિયાન શમિતા શેટ્ટી સી ગ્રીન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
8/12
![અભિનેતા શાહિદ કપૂર પણ તેની પત્ની મીરા રાજપૂત સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. જે આ દરમિયાન સફેદ નેટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/5e3ad9fab3f880b610fd3d5c16351532d9b03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેતા શાહિદ કપૂર પણ તેની પત્ની મીરા રાજપૂત સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. જે આ દરમિયાન સફેદ નેટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
9/12
![સુનીલ શેટ્ટી પણ તેની પત્ની સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/920c9b556aeb6695be66da02130e9b2169b1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનીલ શેટ્ટી પણ તેની પત્ની સાથે શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.
10/12
![આ પાર્ટીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે પહોંચી હતી. જે મલ્ટીકલર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/153f9a200b3d03fdd6d71683650dec55e8c32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે પહોંચી હતી. જે મલ્ટીકલર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
11/12
![અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. જે સોનેરી રંગની સાડીમાં સુંદરતાની રાણી જેવી લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/b83b01bbe654b0d11b7bd8603a05920c4eb27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. જે સોનેરી રંગની સાડીમાં સુંદરતાની રાણી જેવી લાગી રહી હતી.
12/12
![આ પાર્ટીમાં સેલેબ્સ સિવાય ઓરહાન અવત્રામાની પણ સામેલ થયા હતા. જેણે પાપારાઝીને પણ ઘણા પોઝ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/77224e40f44fbf6b52dfdba04ccd5c9241cd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં સેલેબ્સ સિવાય ઓરહાન અવત્રામાની પણ સામેલ થયા હતા. જેણે પાપારાઝીને પણ ઘણા પોઝ આપ્યા હતા.
Published at : 12 Nov 2023 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)